સિહોર નગરપાલિકા કચેરી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત સિહોર તાલુકા અને શહેર ની સયુંકત બેઠક મળી……

19

આજરોજ સિહોર નગરપાલિકા કચેરી ના અટલભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાલિયા ના માર્ગદર્શન હેઠળ ,જિલ્લા ઉપાઘ્યક્ષ શ્રી માસાભાઈ ડાંગર તેમજ સિહોર ના નગરપાલિકા પ્રથમ નાગરીક એવા પ્રમુખ વી. ડી.નકુમ અને તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કેતનભાઈ જસાણી ની વિશેષ ઉપસ્થિતિ માં અટલ ભવન સિહોર ખાતે યોજાઈ આ બેઠકમાં જિલ્લા હોદેદારશ્રીઓ, સિહોર શહેર અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ તેમજ નગરપાલિકા ના સદસ્ય શ્રીઑ ની ઉપસ્થિતિ… બેઠક બાદ સાંસદ ખેલ સ્પર્ધા ના મેદાન ની સોનગઢ ખાતે મુલાકાત કરવામાં આવી …
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..

Previous articleભાવનગરમાં 11 કરોડના ખર્ચે 10 મહિના પહેલાં અપાયેલું રોડનું કામ હજુ શરૂ ન થયું, રોડ વચ્ચે ઉતારેલી કપચી અકસ્માતને આમંત્રણ આપે છે
Next articleટિકિટ વાંચ્છુઓને મલ્ટિપ્લેકસ કે પ્લેટફોર્મ ટિકિટ આપી દો તેવી અમારી વણમાંગ્યે સલાહ છે!! (બખડ જંતર)