રથયાત્રા : ભગવાનના શણગાર માટે વાઘાની તૈયારી

33

આગામી તા.૧ જુલાઇના રોજ ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં ભગવાનના કલાત્મક શણગાર માટે વાઘાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વર્ષોથી ભગવાનના વાઘા બનાવવાની સેવા આપતા હરજીવનભાઇ દાણીધારીયા આ વર્ષે પણ ભગવાનના કલાત્મક વાઘા તૈયાર કરી રહ્યા છે.

Previous articleકલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા ધરણા, પોલીસે અટકાયત કરી લેતા મિનીટોમાં વાવટો સમેટાયો
Next articleજગદીશ્વરાનંદ પ્રા. શાળા એ સમૂહ ગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ