GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

10

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૯. ૦.૮૧ + ૦.૦૦૪૯ = ?
– ૦.૯૭
૬૦. ૯, ૧૭, ૩૩, ૬પ, ?
– ૧ર૯
૬૧. ર : ૮ : ૬ ?
– ર૧૬
૬ર. એક ગોળ પ્લોટનું ક્ષેત્રફળ ૩૮પ૦ ચો.મી. છે તો પરિધ કેટલો થશે ?
– રર૦ મીટર
૬૩. પ ટકા ના ૩ ટકા કેટલા ટકા છે ?
– ૬૦ ટકા
૬૪. રપ૦ રૂા. ના ૧પ ટકા કેટલા રૂયિા થાય ?
– ૩.૭પ
૬પ. ૮૦ વિદ્યાર્થીઓના વર્ગમાં નાતિકનો ઉપરથી ૩૦ મો નંબર છે તો તેનું નીચેથી સ્થાન કેટલામું ?
– પ૧ મો
૬૬. ૧ કિલમીટરના સેન્ટિમીટર કેટલા થાય ?
– ૧,૦૦,૦૦૦ સેમી
૬૭. ૧પ૦ વ્યકિતઓને ૧ર દિવસ ચાલે તેટલો ખોરાક ર૦૦ વ્યકિતઓને કેટલા દિવસ ચાલે ?
– ૯ દિવસ
૬૮. ૦૦૦ર + ટ = ૨૦ તો ટ = ?
– ૧૯.૯૯૮
૬૯. એક ટાંકીનું કદ ૧૦,૦૦૦ ઘન સેમી છે. તેમાંથી ર૦ લિટરના એક એવા કેટલા ડબ્બા ભરાય ?
– પ
૭૦. ટકા લેખે પ૦૦૦નું પ વર્ષનું સાદું વ્યાજ કેટલું ?
– રૂા. ર૦૦૦/-
૭૧.______ you want tea or coofee?
– Do
૭ર._____ of the names do you choose for the dog?
– which
૭૩.give synonym : Aleart
– watchful
૭૪. give antonym fresh
– Stale
૭પ. A person who knows foreign leanguages
– Linguist
૭૬.They wrote____ names on the books
– Their
૭૭. ્‌The birds fly___ our heads
– over
૭૮.I ____ just taken tea
– have
૭૯. ____ a beautiful flower the rose is !
– What
૮૦.____ old woman comes
– an
૮૧. He died ___ his country.
– for
૮૨.Dipti ____ reading since 5 o’clock
– has been
૮૩. smaking is injurious ____ health
– to
૮૪. Change the voice O Natia is writing a letter.
– A letter is being written by natia
૮૫.The clerk____ his work before he left the oofice
– had finished
૮૬. Asma says_____ she went to bhuj
– that
૮૭.Sadiya was born ___ the 10th Dec.
– on
૮૮. ખાઈ શકાય નહીં તેવું – શબ્દ સમુહ આપો
– અભક્ષ્ય

Previous articleબાપુજી પરત આવો!! (બખડ જંતર)
Next articleયોગ પાર્ટ ઓફ લાઈફ નહીં, વે ઓફ લાઈફ છે : મોદી