GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

46

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮૯.કૃતજ્ઞનો વિરોધી શબ્દ આપો
– કૃતધ્ન
૯૦. આટલું આટલું વીતે છે તથા આંખ ઉડતી નથી – રૂઢિપ્રયોગ
– ભાન થતું નથી
૯૧. ફાગણમાં વૃક્ષો પરથી સુજરને ખસતો જોવ છું. કૃદંત ઓળખાવો
– ખસતો
૯ર. જૈન : દેરાસર : યુહદી : ?
– સિનેગોગ
૯૩. આમલી : ખટાશ ! મરચું : ?
– તીખાશ
૯૪. (a) સીટ (b) ડ્રાઈવર (c) ઘંટડી (d) બોર્ડ ખોટો શબ્દ ઓળખો.
– ડ્રાઈવર
૯પ રીમ શબ્દ શેના માટે વપરાય છે ?
– કાગળ
૯૬. તમારૂ મુખ ચંદ્ર જેવું છે. અલંકાર ઓળખાવો
– ઉપમા
૯૭ સંસાર શબ્દની સંધિ છોડો
– સમ+સાર
૯૮. દાદા હસે છે કયા પ્રકારનું વાકય છે?
– સાદુ વાકય
૯૯. ગર્ભશ્રીમંત સમાસ ઓળખાવો
– બહુવ્રિહી
૧૦૦. બેસી ખાટે યિરઘરમાં જિંદગી જોઈ સારી – છંદ ઓળખાવો
– મંદાક્રાન્તા
તલાટી મોડલ પેપર નં-૪
૧. કમ્પ્યુટરનું મગજ છે
– સોફટવેર
ર. એલ.સી.ડી.નું પુરૂ નામ જણાવો
– લિકવીડ ક્રિસ્ટલ ડિસપ્લે
૩. પોલિયો દિવસ કયારે ઉજવાય છે ?
– ર૪ ઓકટોબર
૪. ભારતમાં મોસમી બેરોજગારી કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
– કૃષિ ક્ષેત્રે
પ. ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી કયારે યોજાઈ હતી
– રર નવે.ર૦૧પ
૬. કબીરવડ કયા જિલ્લામાં આવેલ છે ?
– ભરૂચ
૭. હાલ ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ છે ?
– ૧૬ર
૮. ભારત તરફથી એન.બી.એ.માં રમનાર પ્રથમ ખેલાડી કોણ ?
– સતનામસિંહ
૯. ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા ?
– જીવરાજ મહેતા
૧૦. હિરો મોટોકોર્પ લી.ના ચેરમેન અને એમ.ડી. કોણ છે ?
– પવન મુંજાલ
૧૧. મોઢેરાનું સુર્ય મંદિર કયા રાજવીએ બંધાવ્યું ?
– ભીમદેવ પહેલો
૧ર. હેમુ ગઢવી નાટયગૃહ કયા આવેલું છે ?
– રાજકોટ
૧૩. વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકીંગ યાર્ડ કયા આવેલું છે ?
– અલંગ
૧૪. પ્રખ્યાત નિરમા ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક કોણ છે ?
– કરશનભાઈ પટેલ
૧પ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કયો છે ?
– શેત્રુંજી
૧૬. દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?
– ઓર્ટસ કોચને
૧૭. માણસે સૌથી પહેલા કંઈ ધાતુનો ઉપયોગ કર્યો ?
– તાંબુ
૧૮. શુધ્ધ પાણીનો પીએચ કેટલો છે ?
– ૭

Previous articleમારે ક્ષર સ્વરૂપનો લોપ કરી અક્ષર સ્વરૂપ ધારણ કરી ફોટા પર સુખડનો હાર તસ્વીર બની ભીંત પર લટકવાની મહેચ્છા નથી !!!(બખડ જંતર)
Next articleઅફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી, ૧૦૦૦થી વધુનાં મોત