GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

23

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૮. કેળવે તે કેળવણી પુસ્તકના લેખક કોણ છે ?
– નરેન્દ્ર મોદી
૪૯. ગુણવંતી ગુજરાત…ના કવિ કોણ છે ?
– ખબરદાર
પ૦. પંદર માત્રા કયા છંદમાં છે ?
– ચોપાઈ
પ૧. ૮,૮૦, ૮૮૦ ? ૧૩૭ર૮૦
– ૧૦પ૬૦
પર. એક શાળામાં ૦.૩ર ભાગની છોકરીઓ છે. જો શાળામાં છોકરાઓ ૩૪૦ હોય તો છોકરીઓ કેટલી ?
– ૧૬૦ છોકરીઓ
પ૩. એક ટીવીની કિમંત ર૦% દ્યટાડવામાં આવી. હવે નવો ભાવ કેટલા ટકા વધારવામાં આવે કે જેથી કિમંત પહેલા જેટલી થાય ?
-રપ%
પ૪. પ્રથમ સળંગ દસ બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો ?
– ૧૧૦
પપ. ખાલેદા અને મુનીબની ઉંમરનું પ્રમાણ ૪ઃ૩ છે. તેમની ઉંમરનો સરવાળો ૪ર વર્ષ છે તો ૮ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
– પ૮
પ૬. એક ટાંકીનો ૩/૭ ભાગ એક મિનિટમાં ભરાય છે તો બાકીનો ભાગ કેટલા સમયમાં ભરાશે ?
– ૪/૩ મિનિટ
પ૭. ૧૧,૧૩,૧૭,૧૯,ર૩ ?
– ર૯
પ૮. સાદિયા પોતાના દ્યરથી પુર્વ દિશામાં બસ સ્ટોપ તરફ ચાલવાનું શરૂ કર્યુ જે ૩ કિમી દુર છે. પછી બસમાં જમણી બાજુ પોતાની સ્કુલ ૪ કિમી દુર ગઈ. તેની સ્કુલ અને દ્યરનું સીધુ અંતર કેટલું ?
– પ કિમી
પ૯. કોઈ ચોરસનું ક્ષેત્રફળ ર.રપ ચોરસ સેમી છે તો પરિમિતિ કેટલી ?
– ૬ સે.મી
૬૦. ૧ ૩ બરાબર કેટલા ટકા થાય ?
-૧૭પ
૬૧. ૧૨૦૦/૨૪-૨ટ (૧૬+૧૫/૩) = ? -૮
૬૨. બે સંખ્યાઓનું પ્રમાણ ૨ઃ૩ છે ને તેનો સરવાળો ૬૦ તો મોટી સંખ્યા -૩૬ સમજુતી : ૨ટ+૩=૬૦ – ૫ટ=૬૦
– ટ=૧૨
૬૩. ૩,૪,૬,૬,૧૨,૮,૨૪, ? -૧૦
૬૪. ૧૬ અને રપનું મધ્યમ પ્રમાણ પદ કેટલું થાય ?
-૨૦
૬૫. ર.૦૯૯૯માં કેટલા ઉમેરવાથી જવાબ ૩ આવે ?
-૦.૯૦૦૦
૬૬. (ટ્ઠ) ૩૬ (હ્વ) ૪૫ (ષ્ઠ) ૬૩ (ઙ્ઘ) ૩૮- કયો અંક યોગ્ય નથી
– ૩૮
૬૭. ૧ થી ૪૦ સુધીની સંખ્યાઓનો સરવાળો કેટલો ? -૮૨૦
૬૮. સાદા વ્યાજને શોધવાનું સુત્ર જણાવો :
– PRN
૬૯. ૨૮૦ / ?
– =૫૬૦
૭૦. B = ૧૬ તો D = ? – ૨૫૬
૭૧. તલવારની ધાર પર ચાલવું – રૂઢિ પ્રયોગ સમજાવો
– અત્યંત કઠિન કામ હાથજ પર લેવું
૭ર. પોતાની જાતને છેતરવી – શબ્દુ સમુહ માટે એક શબ્દ આપો
– અત્મવંચન
૭૪. સમાનાર્થી આપો : શબોરોજ
– રાતદિવસ, નિશદિન, રાતદિન
૭૪. વિરૂદ્ધાર્થી આપો : સહિષ્ણુતા
– અસહિષ્ણુતા
૭પ. શિષ્ટરૂપ આપો : મલાજો
– મર્યાદા
૭૬. સાચી જોડણી આપો : ટીકીટ
– ટિકિટ

Previous articleસબક (બખડ જંતર)
Next articleદ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદનું નામાંકન દાખલ કર્યું