મહુવાના નિકોલ ગામના મુળભુત પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું

17

જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા કલેકટર તેમજ પ્રાંત અધિકારી તેમજ સબ ડિવિઝન દ્વારા સ્થળ તપાસ કરવા માટે પણ લેખીત મા તાલુકા વિકાસ અધિકારી ને આદેશ કરેલ છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી દ્રારા હજુ સુધી સ્થળ તપાસ કરેલ નથી. સામાજીક એક્તા જાગૃતિ મિશન ના નેજા તળે આવેદન આપવામા આવેલ છે અને સામાજિક એક્તા જાગૃતિ મિશન ના પ્રદેશ ઉપાધ્યક્ષ વિવેક જેઠવા એ જણાવેલ છે કે જો આવતા ૧૫ દિવસ મા નિષ્પક્ષ સ્થળ તપાસ કરવામા નહી આવે તો સમગ્ર નિકોલ ગ્રામ જનોને સાથે લઈને તાલુકા વિકાસ અધિકારીની ઓફીસ ની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશુ..

Previous articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૩૩ કોરોનાના નવા કેસ નોંધાયા
Next article૧૭ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો