GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

29

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧.અર્થશાસ્ત્રનો પિતા કોને કહેવામાં આવે છે ?
– આદમ સ્મિથ
૩ર. ભારતની ર્વપ્રથમ બેંક કઈ ?
– પંજાબ નેશનલ બેંક
૩૩. ભારતનું પ્રથમ બજેટ કોણે રજુ કર્યુ હતું ?
– કે.ટી. ષણમુખમ
૩૪. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે ?
– કેન્દ્રીય આંકડાકીય સંસ્થા
૩પ. ભારતની સૌથી મોટી વાણિજય બેંક ંઈ છે ?
– એસ.બી.આઈ.
૩૬. ‘જુનો કરાર’ કયા ધર્મનું પુસ્તક છે ?
– યહુદી
૩૭. ગાયત્રીમંત્ર કયા દેવની ઉપાસનાનો છે ?
– સુર્ય
૩૮. રાવણના પિતાનું નામ શું હતું ?
– પુલત્સ્ય
૩૯. માતૃશ્રાદ્ધ કેન્દ્ર કયા આવેલું છે ?
– સિદ્ધપુર
૪૦. અર્જુનનના ધનુષ્યનું નામ શું હતું ?
– ગાંડીવ
૪૧. ભારતની પ્રથમ વિશ્વસુંદરી કોણ છે ?
– રીટા ફારિયા
૪ર. શાહબુદ્દની રાઠોડ કયા ક્ષેત્રમાં નામાંકિત છે ?
– હાસ્ય
૪૩. વિશ્વની સૌથી મોટી બેંક કંઈ છે ?
– બેંક ઓફ ટોકિયો – મિત્શુબીસી
૪૪. કઈ લડાઈમાં નેપોલિયનની હાર થઈ હતી ?
– વોટરલુની
૪પ. કયો મહાસગર સૌથી વિશાળ છે ?
– પ્રશાંત
૪૬. ભારતની સરહદ કેટલા દેશ સાથે સંકળાયેલી છે.
– ૬ દેશો
૪૭. ભારતની તોફાની નદી કંઈ છે ?
– બ્રહ્મપુત્રા
૪૮.નારાયણ સરોવર કયા આવેલું છે ?
– કચ્છ
૪૯. પ્લાસીનું યુદ્ધ કંઈ સાલમાં થયું હતું ?
– ઈ.સ. ૧૭પ૭
પ૦. અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધાવ્યું હતું?
– ગુરૂ રામદાસે
પ૧. ‘અમૃત’નો સમાનાર્થી શબ્દ આપો
– પિયુષ
પર. ‘મિતાહારી’નો વિરૂદ્ધાર્થી શબ્દ આપો
– અકરાંતિયુ
પ૩. સાચી જોડણી આપો :અતિથી
– અતિથિ
પ૪. (ટ્ઠ) ખર (હ્વ) લંબકર્ણ (ષ્ઠ) હઈ (ઙ્ઘ) ગધેડું – અલગ પડે
– હઈ
પપ. ‘અંગરજ’થી ઉલ્ટા અર્થ વાળો શબ્દ કયો ?
– અનુજ
પ૬. સુરત તુજ રડતી સુરત – અલંકાર ઓળખાવો
– યમક
પ૭ દુઃખદ શબ્દનો સમાસ ઓળખાવો
– ઉપપદ
પ૮. શ્રોતા : વકતા : ગ્રાહક : ?
– વેપારી
પ૯. વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે – અલંકાર ઓળખાવો
– સજીવારોપણ
૬૦. ‘માથુ મારવુ’ રૂઢિપ્રયોગ સમજાવો
– દખલગીરી કરવી

Previous articleમહારાજા સાગરના પુત્રો આધારકાર્ડ કઢાવવા જાય તો આ અવળચંડું તંત્ર “સાગર કા સાંઠ હજારવા લડકા “એવું લખી મારે!! (બખડ જંતર)
Next articleમોદીએ ઇમરજન્સીનો કર્યો ઉલ્લેખ, કહ્યું- લોકતંત્રએ તાનાશાહીને હરાવી હતી