GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

32

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬૧. પેલી નેહા છે તે ખુબ ડાહી છે – સર્વનામ ઓળખાવો
– તે
૬ર. ‘અકરમીનો પડિયો કાણો’
– કમનસીબ વ્યકિતને માથે જ દુઃખ આવે છે
૬૩. જેનુ મન ભમી ગયું છે અન્ય ઠેકાણે તેવુ
– અન્યમનસ્ક
૬૪. હાથી : મદનિયુ : ગધેડું : ?
– ખોલકુ
૬પ (ટ્ઠ) પૃથ્વી (હ્વ) બુધ (ષ્ઠ) ગુરૂ (ઙ્ઘ) ચંદ્ર : શું અલગ પડે ?
– ચંદ્ર
૬૬.The city was plunged _____ darkness due to a sudden power failure
– into
૬૭. Natiq and Dain____ brothers. They help_______
– are, each other
૬૮. Mathematics ____ a difficult subject
– is
૬૯.Cattle ____ grazing in the field.
– are
૭૦.This is the person ___ helps me.
– who
૭૧That is the____ book as i have
– same
૭ર. Aanand plyas _____
– billiards
૭૩. Either of them____ stolen my watch
– is
૭૪. Do you see___ blue sky ?
– the
૭પ.My brother is ______M.C.A. student.
– an
૭૬. A place where bread is made !
– Bakery
૭૭. _____ did you meet ?
– who
૭૮.______ is your school from here?
– How far
૭૯.The children are playing ____ the ree.
– under
૮૦. I_____ my work before I left the office
– had finished
૮૧. એ સાઈકલ સવાર ૩ મિનિટમાં ૦.૯ કિમીનું અંતર કાપે છે તો તેની કલાકની ઝડપ કેટલા કિમીની છે ?
– ૧૮ કી.મી.
૮ર. જો કોઈ સંખ્યાના ર૦ ટકા ૧ર૦ હોય તો તે સંખ્યાના ર૦ ટકા કેટલા થશે ?
– ૭ર૦
૮૩. ૩૬ વ્યકિત એક કામ ૧૦ દિવસમાં કરે છે તો તે કામ ૮ દિવસમાં પુરૂ કરવા કેટલી વ્યકિત જોઈએ ?
– ૪પ
૮પ. જો ૪ ટ ૩ = ૪૮, ૬ ટ ર = ૪૮, પ ટ ર = ૪૦ હોય તો ૬ ટ પ …….
– ૧ર૦
૮૬. ૩, ૭, ૧૬, ૩પ, ?, ૧પ૩
– ૭૪
૮૭. ૧૦ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જઈ રહેલ કાર ૮૧ કિમીનું અંતર કેટલા સમયમાં કાપશે ?
– ર કલાક ૧પ મિનિટ
૮૮. કંઈ સંખ્યાને ૭થી ગુણીને ૭ ઉમેરતા પ૬ આવે ?
-૭
૮૯. એક સંખ્યાના ૭૩ ટકા અને પ૮ ટકા વચ્ચે ૯૬૦નો
તફાવત છે તો તેના રર ટકા કેટલા થાય ?
– ૧૪૦૮

Previous articleખુદાબક્ષ મુસાફરી (બખડ જંતર)
Next articleશિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત