બહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ

11

નાની બાળાઓના મોળા વ્રત બાદ આજથી બહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે.ભાવનગરના દેવ સ્થાનોમાં બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરીને વ્રતનો પ્રારંભ કર્યો હતો.પાંચ દિવસ ચાલતા આ વ્રતમાં બહેનો અલૂણું એકટાણું કરીને શિવપાર્વતીજીની પૂજા કરે છે.વ્રતના અંતિમ દિવસે બહેનો જાગરણ કરી સવારે પૂજન બાદ વ્રતનું સમાપન કરે છે.

Previous articleરાજપરાના પીન્ટુના ઘરેથી ૫૧ પેટી ઈંગ્લીશ ઝડપાયો
Next articleભાવનગરમાં આજે એક સાથે ૨૬ કોરોનાનો નવા કેસ નોંધાયા