ડૉ ભૈરવી દીક્ષિત-ત્રિવેદીનો આજે જન્મદિવસ

27

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ જૂનાગઢનાં કુલપતિશ્રી ડૉ(પ્રો)ચેતન ત્રિવેદીનાં પત્ની અને ચિલ્ડ્રન યુનિ ગાંધીનગરનાં આસી પ્રો ડૉ ભૈરવી દીક્ષિત-ત્રિવેદીનો તા ૧૨-૭-૨૨ ને મંગળવારનાં રોજ જન્મદિવસ છે હિંદી ,ગુજરાત અને અંગ્રેજી ગીતોને સંસ્કૃતમાં ભાષાંતર કરી પોતાનાં સુમધુર કંઠે હાલ સંકૃતમાં ગીતોની ગાયિકા તરીકે નેશનલ લેવલે ખૂબ જ નામના ધરાવે છે તેણીની લીટલ ડોટર રુદ્રિ પણ માતાની જેમ ચારેય ભાષામાં ગીતો ગાય શકે તેણી જનસંઘ સમયના ભાજપનાં પીઢ નેતા મનુભાઈ દીક્ષિત ડીગાજી અને શિક્ષણવિદ પૂર્ણિમાબેનની પુત્રી તેમજ કુશલ,જિજ્ઞા પૂર્વીના બહેન ને ડૉ મૃણાલ દીક્ષિતના નણંદ ને રુદ્રાંશના ફોઇ થાય..ગાંધીનગર ખાતે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી કરશે ફો ૯૪૨૬૨૨૧૦૪૨

Previous articleકલાસંઘ દ્વારા એક વિશેષ અંબ્રેલા પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાએલ
Next articleમહુવા હોમગાર્ડઝ યુનિટ દ્વારા ભીખાભાઈ ગોહિલની દિકરીના લગ્ન માટે ૨૦ હજારની સહાય મંજુર