બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયના ભગીરથ કાર્યને અને આ બુધવારના આયોડીનયુક્ત મીઠાના દાતા એન.કે. સોલંકી દ્વારા બરવાળા તાલુકાની તમામ સગર્ભા માતાઓને આયોડીનયુક્ત મીઠુ આપવામાં આવ્યું હતું અને આયોડીન યુક્ત મીઠાના ફાયદાઓ બાળકનો માનસીક વિકાસ સારો રહે, કસુવાડ અટકાવી શકાય, બાળકનો મૃત જન્મ થતો નથી. જન્મજાત બૌધ્ધિક કાર્યક્ષમતામાં વધારો થાય તેવી માહિતી આપવામાં આવેલ.