GujaratBhavnagar કંકાવટી ગ્રુપ માતૃધામ મંદિરની મુલાકાતે By admin - July 17, 2022 24 ગુરૂ પૂર્ણિમાનાં પાવન દિવસે કંકાવટી ગૃપ દ્વારા માતૃધામ મંદિર અકવાડા ખાતે બધા જ બહેનોએ આનંદ ના ગરબા મહા આરતી અને મહા પ્રસાદ નો લાભ લીધો હતો. સાથે સાથે ગુરુદેવ શ્રી ઝરણામાં ના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.