રાણપુરમાં યુગ નિર્માણ ગાયત્રી પરીવાર દ્વારા સુવર્ણપ્રશ ટીપા અને બિસ્કીટ વિતરણ કરાયા

27

આજરોજ પુષ્ય નક્ષત્ર યોગ માં બોટાદ જીલ્લાના રાણપુર શહેર માં કુપોષિત નાબુદી અભિયાન અંતર્ગત કુંભરવાડા, બાપુવાડી વિસ્તાર માં નાના બળોકો ને યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા સુવર્ણપ્રશ ટીપા તથા બિસ્કિટ વિતરણ નું કાર્યક્રમ ગાયત્રી પરિવાર ના નરેન્દ્રભાઈ દવે દ્વારા કરવામાં આવ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Previous articleપવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાણપુરમાં બાલાજી મંદીરે બ્રહ્મભોજન કાર્યક્રમ યોજાયો..
Next articleસિહોરના સણોસરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ રખડતા પશુનું મારણ કર્યું ; લોકો ભયમાં