રાવણદહનની તડામાર તૈયારી

616
bvn2892017-15.jpg

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત બજરંગ વિકાસ સમિતિ દ્વારા સતત સાતમાં વર્ષે ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે શનિવારે દશેરા પર્વ નિમિત્તે રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જે નિમિત્તે રાવણ-કુંભકર્ણ અને મેઘનાદના પુતળા બનાવવા સહિતની તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે.
 

Previous articleધંધુકામાં નેપાલીયન સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ
Next articleજવાનો દ્વારા સફાઈ અભિયાન