Uncategorized વલ્લભીપુર પોલીસ લાઈનમાં નવરાત્રિ મહોત્સવ By admin - September 28, 2017 969 વલ્લભીપુર ખાતે આવેલ પોલીસ લાઈનમાં પોલીસ પરિવાર દ્વારા પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કોલોનીમાં રહેતા પરિવારો એ-વન ઓરકેસ્ટ્રાના સથવારે લોકો મન મુકીને ગરબે રમી રહ્યાં છે.