શોર્ટ સર્કિટ થવાના કારણે કાર બળીને ખાખ

1371

કોબા જનતા પાર્ટીની મધ્યસ્થ કાર્યાલય કમલમ પાસે અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહેલી ઈન્ડિગો કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.

મુખ્ય માર્ગ ઉપર કારમાં લાગેલી આગના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

અવારનવાર ગરમીના કારણે અને ગેસ લીકેજથી ગાડીઓમાં આગ લાગવાની ઘટના વારંવાર બનતી હોય છે.

Previous articleકડાની સીમમાં પ્રદૂષણ ફેલાવતી કોપરએશ બનાવતી ફેક્ટરી સીલ
Next articleબોરિજના દબાણ અંગે મુદ્દત પૂર્ણ પીઆઈએલના લીધે તોડફોડ નહીં થાય