એનસીપી દ્વારા છાશ વિતરણ

972

તાજેતરમાં મહારાષ્ટ્રના ગોદિયા- ભંડારામાં યોજાયેલ લોકસભાની પેટા ચૂંટણીમાં એનસીપીના જવલંત વિજયને લઈને ભાવનગર શહેર અને જીલ્લા એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleએબીપીએસએસની રાજકોટ ખાતે મીટીંગ યોજાઈ
Next articleમાલધારી વિકાસ સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે અમીત એમ લવતુકાની પસંદગી