ચિત્રા-ફુલસર વોર્ડ નં.૧માં આવેલ ઈન્દીરાનગર વણકરવાસ પેલી શેરીમાં કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલની ગ્રાંટના પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત કાંતિભાઈ ગોહિલ તેમજ વિસ્તારના આગેવાન નટુભાઈ, મેહુલભાઈ, શિવુભા, અશ્વિનભાઈ પરમાર, મોહંમદ ઈલીયાસ મલેક તથા રમેશભાઈ તેમજ આ વિસ્તનારના રહીશોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.