વિઠ્ઠલવાડીમાં ગટરના પાણી ફરી વળ્યા

928

શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી ગટર ઉભરાઈ હોય રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. લોકોને તથા વાહન ચાલકોને પસાર થવામાં પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી ડ્રેનેજની સફાઈ કરવામાં ન આવી હોય વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો છે.

Previous articleફ્લેટના ધાબા પર જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા
Next articleભાવનગર ભીકડા કેનાલ વરસાદી પાણી અવરોધક વિસ્તારની સાફ સુફીની શરૂ થયેલી સદ્યન કામગીરી