દામનગર દ્વારકેશ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારભ મદન મોહનલાલજીની હવેલી ખાતેથી પોથી યાત્રા નીકળી તા૭/૬/ ને ગુરુવાર રોજ શહેર ભરના રાજમાર્ગો પર ફરી જામનગરના વિદ્વાન વક્તા અજયભાઈ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથા પોથી તા૭/૬ના રોજ બપોર ના ૩-૦૦ કલાકે કપિલ પ્રાગટય તા૮/૬ના રોજ સવારે ના ૧૦-૩૦ કલાકે નૂરસિંહ જન્મોત્સવ તા૯/૬ રાત્રે ૧૦-૩૦ કલાકે ભગવાન વામન જમોત્સવ તા૧૦/૬ના સાંજે ૫-૩૦કલાકે રામ જન્મોત્સવ તા૧૦/૬ ના રોજ રાત્રે ૧૦-૩૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ તા૧૦/૬ ની રોજ રાત્રે ૧૧-૩૦ કલાકે ગોવર્ધન પૂજા રાસ તા૧૧/૬ ના રાત્રે ૧૧-૦૦ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ તા૧૨/૬ ની રાત્રે ૧૦-૦૦ કલાકે કથા ના દરેક પ્રસંગો ને વેશભૂષા અને ધર્મોઉલ્લાસ થી ઉજવશે દ્વારકેશ મિત્ર મંડળ નું સુંદર આયોજન કથા સત્ર રોજ સમય રોજ બપોર ના ૩-૩૦ કલાક થી ૬-૩૦ કલાક અને રોજ રાત્રે ૮-૩૦ કલાક થી રાત્રે ૧૧-૩૦ કલાક સુધી કથા પ્રારંભ તા૭/૬ થી તા૧૩/૬બુધવાર સાંજ ના ૬-૦૦ સુધી ચાલનાર શ્રીમદ્દ ભાગવત કથા દામનગર શહેરની મદન મોહનલાલજીની હવેલી ખાતે દ્વારકેશ યુવક મંડળ દ્વારા સુંદર ધર્મોત્સવનું આયોજન કરાયું છે.