૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? –
૨ નવા ઉદ્યોગ શરુ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરુ કરવામાં આવ્યું? –
૩ કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો કેસ લડ્યા હતા? –
૪ સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનીઝ બૂકમાં સ્થાન મળ્યું? –
૫ ગાંધીજીને બાપુનું બિરુદ ક્યા સત્યાગ્રહમાં મળ્યું હતું? –
૬ આઈપીએલ – ૧૦ કોણ વિજેતા બન્યું? –
૭ યોગના કેટલા અંગો છે? –
૮ કઈ સેવા અખિલ ભારતીય સેવા નથી? –
૯ ભારતનો સંત્રી એટલે કોણ? –
૧૦ ઈમેઈલમાં ઝ્રઝ્ર એટલે શું? –
૧૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી? –
૧૨ કયા રોગકારક વિષાણુંના કારણે કમળો થાય છે? –
૧૩ ગુજરાતના ક્યા સ્થળે ૧૨૦૦ વર્ષથી અગ્નિ પ્રજ્વલિત છે? –
૧૪ ગુજરાતના પાટનગરનું નામ ગાંધીજીના નામ પરથી પડશે આવું કોણે કહેલું? –
૧૫ નડિયાદ કયા નામે જાણીતું છે? –
૧૬ ઉર્ૐં નું વડું મથક કયા આવેલું છે? –
૧૭ બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? –
૧૮ ભારતના ત્રણેય લશ્કરી દળના વડા કોણ હોય છે? –
૧૯ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? –
૨૦ બિરજુ મહારાજ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે? –
૨૧ એડિસ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? –
૨૨ વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? –
૨૩ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? –
૨૪ ભારતમાં ૭૩મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો? –
૨૫ ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કઈ સાલમાં પ્રાપ્ત થયેલા? –
૨૬ ઉર્જિત પટેલ આરબીઆઈના કેટલામાં ગવર્નર છે? –
૨૭ અમદાવાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપક જણાવો. –
૨૮ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે? –
૨૯ અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ. આ વિધાન કોનું છે? –
૩૦ પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી છે? –
જવાબોઃ
જવાબોઃ ૧. ૨૧ જૂન ૨. સ્ટાન્ડર્ડ ઇન્ડિયા ૩. ભૂલાભાઈ દેસાઈ ૪. સમીર અંજાન ૫. ચંપારણ સત્યાગ્રહ ૬. મુંબઈ ૭. ૮ ૮. ભારતીય વિદેશ સેવા ૯. હિમાલય ૧૦. કાર્બન કોપી ૧૧. સ્વામી દયાનંદ સરસ્વતી ૧૨. હિપેટાઇટીસ ૧૩. ઉદવાડા ૧૪. સરદાર પટેલ ૧૫. સાક્ષર નગરી ૧૬. જીનિવા ૧૭. ૧૧ કલાક ૧૮ રાષ્ટ્રપતિ ૧૯. સેવક દિવસ ૨૦. કથકલી ૨૧. મેલેરિયા ૨૨, ૧૬ સપ્ટેમ્બર ૨૩. ૦.૦૩ ૨૪. ૧૯૯૩ ૨૫. ૧૯૫૧ ૨૬. ૨ ૨૭. ગંગેશ્વરાનંદજી ૨૮. વિધાનસભા ૨૯. કૌટિલ્ય ૩૦. ૪.૫ દ્બ