લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન લાઠી શહેરના ભવાની સર્કલ ખાતે તાલુકા પંચાયત લાઠી ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસના આંબાભાઈ કાકડીયા સહિત લાઠી શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા અનેકો કાર્યકરની અટકાયત કરતી લાઠી પોલીસ ગુજરાત સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચારએ ખેડુત વિરોધી સરકાર નહી ચલેગીના નારા લગાવતા કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓની લાઠી પોલીસ દ્વારા અટક ખેડુત વિરોધી સરકાર નહિ ચલેગીના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની સ્થાનિક લાઠી પોલીસે અટકાય કરી હતી.