રેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પ

1018

થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ચડાવવાનું રક્ત નિયમિત રીતે મળી રહે તેવા આશય સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આજે રેડક્રોસ ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાનાં હોદ્દેદારો કાર્યકરો તેમજ નગરજનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યુ હતું.

Previous articleભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રાનાં કાર્યાલયનું ઉદ્‌ઘાટન
Next articleઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ત્રણ માસ માટે સ્થગિત