રિઅર એડમિરલ સંજય રોય રાજપાલની શુભેચ્છા મુલાકાતે

1285

રિઅર એડમિરલ સંજય રોય, ફલેગ ઓફિસર કમાન્ડીંગ, ગુજરાત નેવલ એરિયા, ભારતીય નૌ સેના, પોરબંદરે આજે રાજભવન ખાતે ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોમોડોર કલ્પેશ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાજપ ભ્રષ્ટાચાર કરી મગફળી પાર્ટ – ર આચરવા જઈ રહી છે : કોંગ્રેસ
Next articleભાજપની જ રણનીતિ અપનાવીને કોંગ્રેસે કલોલ પાલિકા કબજે કરી