દર્દીઓને જીવાતવાળુ ભોજન પિરસાયુ

1170

ભાવનગર સર ટી હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી ઉજાગર થવા પામી છે. ગત રાત્રે બર્ન્સ વોર્ડમાં દર્દીઓને પિરસવામાં આવેલ શાકમાં મોટી ઈયળ નિકળતા હોબાળો મચ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાં આવેલ રસોડા વિભાગમાં સ્વચ્છતાનો સંદતર અભાવ જોવા મળે છે. ઉપરાંત લાંબા સમયથી ત્યાં ઉંદરોનો મોટો મળે છે. આમ છતાં ‘નાક-કાન’વિનાનું તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું.

Previous articleભાવ. પૂર્વ યુવા કોંગ્રેસ દ્વારા ઈફતાર પાર્ટી
Next articleગુજરાતમાં સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે ૩ રૂટ નક્કી કરાયા