ટીબીના દર્દીઓને પ્રોટીન યુકત આહાર

1632

બરવાળા હેલ્થ વિભાગ દ્વારા કાપડીયાળી ગામે ટીબીની સારવાર પર રહેલા ૩ દર્દીઓને દાતાઓના સહકારથી પ્રોટીનયુકત ખોરાક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleવેરાવળના પાંચ વર્ષના બાળકે ૨૬મીનું રોઝુ રાખી ખુદાની બંદગી કરી
Next articleફેસબુક પર મોગલમાં વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે પગલાની માંગણી