ભાવનગર જિલ્લા સહકારી બેંકના અધિકારી એન.એમ. સલાળીયાનું ભંડાર (તા.ઘોઘા) ખેતીવાડી સહકારી મંડળી લી.ના પ્રમુખ વિરમદેવસિંહ આર. ગોહિલ (માજી સદસ્ય જિ.પં. ભાવનગર)ના હસ્તે ઉત્તમ પારદર્શક ખેડૂત વિકાસલક્ષી કમગીરી-ફુલહાર તેમજ ભાવ. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તસ્વીર એનાયત કરી સન્માન કરવામાં આવેલ.