દામનગર શહેરમાં નવનિયુક્ત પીએસઆઈ મોરીનો સપાટો સરદાર ચોક ખાતે કાયદો વ્યવસ્થાની સમિક્ષા કરતા અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા. રોમિયોગીરી કરતા ટુ વ્હીલર ચાલકો ધૂમ ટાઈપ બાઈકોની કાયદાનું ભાન કરાવાયું. રોડરસ્તા પર આડેધડ પાર્કિંગ જેવા પ્રશ્નો અંગે સ્થાનિક પોલીસની કામગીરીથી શહેરીજનોમાં ખુશી ટ્રાફિકથી ધમધમતા સરદારચોક વિસ્તારમાં પોલીસની કામગીરીની સર્વત્તર સરાહના થયેલ છે.