રાણપુરમાં પરશુરામ યાત્રાનુ ભવ્ય સ્વાગત

1034

બોટાદ જીલ્લાના રાણપુરમાં આજે ભગવાન પરશુરામ ની યાત્રા આવી હતી ખાદી ગ્રામોધોગ પાસેથી આ યાત્રા નુ સ્વાગત ત્યાથી રાણપુરના જાહેર માર્ગો ઉપરથી પસાર થઈને ગાયત્રી મંદીરે પુર્ણ થઈ હતી રાણપુર બ્રહ્મસમાજ ના આગેવાનો દ્રારા ભગવાન પરશુરામ નુ પુજન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે  દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા પરશુરામ યાત્રાના આચાર્ય રાજેશ્વરજી એ પોતાના પ્રવચનમાં  બ્રહ્મસમાજના ઉત્થાન તથા પરશુરામજીનુ ચરિત્ર વિશે બ્રહ્મસમાજના લોકો ને માહીતગાર કર્યા હતા.આ યાત્રા ભારતભરમાં ૧ લાખ અગીયાર હજાર કીલોમીટર ફરીને કુરૂક્ષેત્ર-હરીયાણા ખાતે પહોચશે અને ત્યા યાત્રાની પુર્ણ કરવામા આવશે

Previous articleમોગલમાં વિશે ફેસબુક પર ટીપ્પણીના વિરોધમાં રાજુલા- જાફરાબાદમાં આવેદન
Next articleઉચૈયા શાળામાં શિક્ષકોની ભરતીની ખાત્રી અપાતા શાળા પ્રવેશોત્સવ યોજાયો