ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલાં સંઘનાં આગેવાન સંજય જોષીનાં ‘કહો દીલ સે સંજય જોષી ફીરસે’ના બેનરો લાગ્યા હતા આ બેનરોથી રાજકીય વર્તુળોમાં બારે ચર્ચા ઉઠી હતી જ્યારે આજે ફરી એકવાર દશેરાની શુભકામના પાઠવતાંનાં સંજય જોષીના શહેરભરમાં બેનરો લાગ્યા છે ભાવનગર શહેરના રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ચર્ચાનું બઝાર ગરમ જોવા મળ્યું હતું.