પ્રજાપતિ સમાજ દ્વારા ચોપડા વિતરણ

1537

વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા જ્ઞાતિનાં બાળકોને પાઠ્ય પુસ્તકો તથા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજનાં મુકેશભાઈ વાઢૈયા, નટુભાઈ વાઢૈયા, જીતેન્દ્રભાઈ સરવૈયા, ભાવેશભાઈ વાઢૈયા, ભાર્ગવભાઈ ભુતૈયા, સહિત આગેવાનો જ્ઞાતિજનો તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleનિર્મળનગર કુંજ લેસરની ઓફીસમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા
Next articleઅન્ય શહેરોની સરખામણીમાં ભાવનગર ખૂબ જ પાછળ : ચેમ્બર પ્રમુખ