આપણું ફાઉન્ડેશન દ્વારા સમર ડે ની ઉજવણી કરાઈ

1507

આપણું ફાઉન્ડેશન દ્વારા શહેરની ૩૨ જરૂરિયાતમંદ શાળાના બાળકો માટે સમર ફન ડે નું આયોજન કરાયું હતું .

આજના જમાનામાં મોબાઈલ અને ઇન્ટરનેટ થકી વિડિઓ ગેમની આડે ભુલાઈ ગયેલી વારસાગત રમતો જેવી કે રસ્સાખેંચ , સંગીત ખુરશી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો

આ રમતોમાં ભાગ લઈ વિજેતા બનેલા બાળકોને સાઇકલ, સ્કૂલબેગ જેવા ઇનામો આપી પ્રત્સાહિત કરાયા હતા.

Previous articleડેવલોપીંગ ઇન્ટર-પર્સનલ સ્કીલ બાબતે વર્કશોપનું આયોજન
Next articleકેન્દ્રિય મંત્રી ગિરીરાજ સિંહે અખબાર ભવનની મુલાકાત લીધી