મોહરમ નિમિત્તે કુંભારવાડા વોર્ડ નંબર ૮ મા નિયાઝ (પુલાવ) નો કાયૅકમ રાખવામાં આવેલ આ કાયૅકમ મા આ વિસ્તાર ના અને આજુ બાજુ ના વિસ્તાર ના રહીશો એ નિયાઝ નો લાભ લીધો હતો આ વિસ્તાર ના હિન્દુ અને મુસ્લિમ સમાજ મા કોમી એકતા નુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાયૅકમ મા ગુજરાત યુવા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી લાલભા ગોહિલ આ વિસ્તાર કોગ્રેસ કોર્પોરેટર ઘનશ્યામ ભાઈ ચુડાસમા, ભાવનગર કોગ્રેસ વિચાર વિભાગ શહેર પ્રમુખ ઇરફાન ભાઇ માલકણી કોગ્રેસ અગ્રણી અફઝલ ભાઇ લાખાણી, પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસના પ્રમુખ, જયદેવસિંહ ગૉહિલ, કિશનભાઈ મેર, કિશોર ભાઇ કટાંરીયા, હષૅદીપસિંહ, જયુભા રાણા ભાદાણી, ભાઈ મહેબૂબ ભાઇ રાઠોડ પીરભાઇ મલેક, જેતુનબેન રાઠોડ, ઇમરાન પઠાણ, અસલમ શેખ, સિકંદર મઘરા હાજર રહ્યા હતા આ કાયૅકમ ને સફળ બનાવવા માટે આ વિસ્તાર ના કોગ્રેસ વિચાર વિભાગ શહેર મહામંત્રી શેખ અશરફ મલેક ઇમ્તિયાઝ પઠાણ અસલમ પઠાણ અયુબખાં સૈયદ રફીક પઠાણ આરીફ પઠાણ ફિરોઝ પઠાણ સલીમ મીરા આરીફ મિર્ઝા નોશાદ અસલમ ઇમરાન ખાન મલેક મુનાફ રિયાઝ મુનાફ એ ભારે જહેમત ઉઠાવી હતી