મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર મોહરમ નિમિતે ઘોઘાના વિવિધ વિસ્તારો વરકુવાડા, બારવડા, મછીવાડા, મુનારવાડા, મોરકવડા સહિત વિસ્તારમાં હાજરી આપતા ઘોઘા કોંગ્રેસ ના આગેવાનો ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલૂકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ઘોઘા ના સરપંચ અનશારભાઈ રાઠોડ, ઉપ સરપંચ લવજીભાઈ, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી પરેશભાઈ મંગુકિયા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ તાલુકા કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ લાઠીયા માજીસરપંચ ઇશમાઇલભાઈ મહમદભાઈ વ્હાબભાઈ લુકમાનભાઈ રજકભાઈ (રામરહીમ) સુલેમાન સોરઠીયા નિરાગ જોશી સહિત ઘોઘા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મોહરમના તાજીયાના ને સલામ કરી હતી ઘોઘા ગામ ના હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો મોટી સનખિયામાં જોડાયા એકતાનું પ્રતીક એટલે ઘોઘા ના દર્શન થાય છે.