કોબા ખાતે ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થાનું ખાતમુહર્ત 

809
gandhi4102017-2.jpg

ગાંધીનગર પાસેના કોબા ગ્રામ પંચાયત ખાતે ઘન કચરાના નિકાલ અને સ્વચ્છતાની ગામની વ્યવસ્થા માટેની સાઈટનું ખાતમુહર્ત તાલુકા વિકાસ અધિકારી, રમીલાબેન પરમારે કર્યું હતું. ગામને સ્વચ્છ રાખવા માટે ગ્રામજનો તેમજ સરપંચ અને સભ્યોના પ્રયત્નો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમને સુચનો કર્યા હતા. આ પ્રસંગે કોબાના સરપંચ યોગેશભાઈ નાઈ, સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous article ‘પટેલ પાવર’ઃ ગાંધીનગરમાં યોજાશે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’
Next article પ૮ જેટલી જ્ઞાતિને આર્થિક-શૈક્ષણિક લાભ