આજ રોજ તા ૦૧/૦૭/૨૦૧૮ ને રવિવાર ના રોજ ચિત્રા-ફુલસર વોર્ડ માં મહાલક્ષ્મી સોસાયટી સીદસર રોડ ખાતે કોર્પોરેટર કાંતિભાઈ ગોહીલ ની ગ્રાંટ માંથી પેવિંગ બ્લોક નું ખાતમુર્હુત કોર્પોરેટર કાંતિભાઈ ગોહીલ અને વોર્ડ આગેવાન કે.એમ.પટેલ, અશ્વિનભાઈ પરમાર, મોહંમદ ઈલિયાસ મલેક અને આ વિસ્તાર ના રહીશો જીતુભાઇ ડાંગર, ગણેશભાઈ કાકડીયા, કાંતિભાઈ પટેલ, રાઘવભાઈ ચૌહાણ, રાજુભાઇ દરેડવાળા, જયેશભાઇ મોરી, અરવિંદભાઇ ધારુકા વાળા, અને અન્ય રાહીશો ની હાજરી માં કરવા માં આવ્યું હતું.