મહુવા ખાતે માનવ ધર્મ સેવા ટ્રસ્ટના નામે તેવા ગુણ જ્ઞાતિ જાતીના વાડા તોડી સેવાકીય કાર્યોની હારમાળા સર્જી જેમાં શાળામાં વિદ્યાર્થી ૩૫ જે સારા ગુણોથી પાસ થયા તેને અભ્યાસક્રમની તમામ કીટ તેમજ પ્રવેશોત્સવમાં ૪૫ ભુલકાઓને અભ્યાસક્રમની કીટ વિનામુલ્યે આપેલ તેમજ માનવ સેવા ધર્મ સેવા ટ્રસ્ટ એન.જી.ઓ. પ્રમુખ ખ્યાતિબેન વોરા દ્વારા દર રવિવારે સરકારી હોસ્પિટલ ખાતે પ્રસુતીમાં આવેલ તમામ મહિલાઓને વિનામુલ્યે ઘી,ગોળ, તેલ, અને ઘઉ આમ કીટ આપવામાં આવે છે.