રાજુલા નગરપાલિકાના કર્મચારી હરેશભાઈ રાજયગુરૂનો વિદાય સમારંભ શાનદાર રીતે ઉજવાયો પ્રમુખ બાધુબેન તથા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા શ્રીફળ સાકર પડો શાલ દ્વારા વિદાઈ સમારંભની શુભેચ્છા પાઠવી.
રાજુલા નગરપાલિકાના કર્મચારી હરેશભાઈ રાજયગુરૂ વય મર્યાદાથી હળી મળીને તમામ સ્ટાફ સાથે ભાઈ ચારાથી તેની નોકરી પુર્ણ થતા તમામ કર્મચારી નગરપાલિકા પ્રમુખ બાધુબેન બાલાભાઈ વાણીયા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા હેરશભાઈને શ્રીફળ સાકર પડો અને શાલ ઓઢાડી સન્માનીત કરેલ નોકરી ભલે પુર્ણ કરી પણ નગરપાલિકાની સેવામાં કાયમ જરૂર પડે ત્યાં હું હાજર થઈશ તેમ હરેશભાઈએ અંતમાં કહેલ.