ઘોઘા તાલુકા પંચાયતમાં તલાટીઓની બેઠક મળી

958

ઘોઘા તાલુકા પંચાયત તલાટી મંત્રીઓની  પ્રથમ મિટિંગ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં નિવૃત થતા અધિકારીઓ પૂર્વ ટી.ડી.ઓ પ્રદીપસિંહ  વાળા,તેમજ ડેપ્યુટી એકાઉન્ટન્ટ કિશોરસિંહ  ગોહિલ, સાંતાબેન, શંકરભાઇ, તલાટી મંત્રી પી.એ.જાડેજા નો વિદાય સમારંભ યોજાયો જેમાં તાલુકા વિકાસ અધિકારી પરમાર, ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,ઘોઘા તાલુકાના તલાટી મત્રીઓ,તાલુકા પંચાયત સ્ટાફ,ગ્રામસેવકો સહિત હાજર રહ્યા વિધાય થતા અધિકારીઓને સ્વાસ્થ્ય તંદુરસ્થ રહે તે માટે પ્રમુખ સંજયસિંહ ગોહિલે પ્રાર્થના કરી,સાથે તાલુકા પંચાયત સ્ટાફ,તલાટી મંત્રીઓ,ગ્રામસેવક સહિતનાને તાલુકા માં સરળતાથી કામ કરવા અને લોકોને તકલીફ ના પડે તે રીતે પોતાની જવાબદારી નિભાવવવા જણાવ્યું,પક્ષ પાત રાખ્યા સિવાય બધાજ લોકોના કામ સરળતાથી કરવા જણાવ્યું,અને ખોટીરીતે ક્યાંય કોઈને અન્યાય થતો હસેતો પોતે સાથે રહેશે તેમ ખાતરી આપી.

Previous articleરૂપાણી સરકાર કુંવરજી બાવળિયા પર આફરિન, ત્રણ ખાતા સોંપાયા
Next articleનાળીયેરી રેસા તાલીમ વર્ગની મુલાકાત લેતા આગેવાનો