GujaratBhavnagar CISF દ્વારા વૃક્ષારોપણ કરાયું By admin - July 8, 2018 1145 વન મહોત્સવ સપ્તાહ અંતર્ગત સીઆઈએસએફ ભાવનગર દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે આજે અધિકારીઓ તથા જવાનોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.