રાણપુરમાં બાવળીયાના સમર્થનમાં આતશબાજી

1220

બોટાદ જિલ્લાના રાણપુર કાતે કોળી સમાજના પીઢ આગેવાન અને કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયાના ભાજપમાં પ્રવેશ કરતા સમસ્ત કોળી સમાજમાં હર્ષની લાગણી છવાઈ હતી સાથે જ મંત્રી પદ મળતા રામપુર શહેરના સમસ્ત કોળી સમાજના યુવાનો દ્વારા ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અંગે નિખીલભાઈ જરમરીયાએ જણાવ્યું હતું કે રાણપુર સમસ્ત કોળી સમાજ હર હંમેશ કુંવરજીભાઈ બાવળીયાની સાથે છે અને તેમના માર્ગદર્શન મુજબ સમાજના કાર્યો કરશે.

Previous articleબાળકો માટે બેબી જોન ઈવેન્ટ
Next articleપીંગળી શાળામાં ફુલસ્કેપ ચોપડા વિતરણ