પીંગળી પ્રાથમિક શાળા તળાજામાં આજે યુનુસખાન મહમદખાન બલોચ દ્વારા શાળાનાં તમામ ૩૮૦ બાળકોને ફુલસ્કેપ બૂક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યને સફળ બનાવવા બલોચ યુવા ગ્રૃપ પીંગળી દ્વારા ભારે જહેમત ઉઠાવેલ શાળાના આચાર્ય રાયમલભાઈ ડાંગર તતા શાળા સ્ટાફ અને એસએમસી કમિટીએ યુનુસખાન બલોચનો આભાર વ્યક્ત કરેલ.