રથયાત્રા રૂટ પર ફલેગ માર્ચ

1088

શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અર્ધ લશ્કરીદળ પેરા મિલીટ્રી ફોર્સ સહિતના સુરક્ષા જવાનોનું આગમન થઈ ચુકયું છે. ત્યારે આજરોજ એસ.પી. પી.એ.માલ ડીવાયએસપી મનિષ  ઠાકર સહિતના અધિકારીગણ દ્વારા રથયાત્રાના રૂટ પર ફલેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.   10

Previous articleકોળી સમાજનાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
Next articleકોરામાં વાવેલ બિયારણ બફાઇ ગયુ : મોટી મગફળીનું ભાવિ ધુંધળુ