રાજુલા ના ડુંગર ગામે આવેલ જે એન મહેતા હાઈસ્કૂલ ખાતે આજ રોજ ઓરી અને રૂબેલા રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જન જાગ્રુતિ ના ભાગ રૂપી એક વિધાર્થી અને વાલી મીટિંગ નું આયોજન કર્યુ હતું જેમાં આરોગ્ય વિભાગ ના કર્મ ચારી ઑ દ્વારા લોકો ને ઓરી અને રૂબેલા રસીકરણ માટે જરૂરી માર્ગ દર્શન પૂરું પાડવા માં આવ્યું હતું અને બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું હતું આ તકે બહોળી સંખ્યા માં વાલીઓ અને વિધાર્થીઓ તેમજ હાઈસ્કૂલ નો સ્ટાફ ગણ સહિત લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.