ઘોઘામાં ઉર્ષની ઉજવણી

1029

ઘોઘાના સોનારીયા તળાવ પાછળ આવેલ હઝરત રોશની ઝમીર શેર અલી સરકારના ઉર્ષ પર્વની શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં અસરની નમાઝ બાદ સંદલ શરીફમાં સીદ્દીની ધમાલએ લોક આકર્ષણ જમાવ્યું હતું ત્યારબાદ યોજાયેલ ન્યાઝ શરીફ, સલાતો-સલામ, તથા સામુહિક દુઆ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ ઉર્ષ ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લીમ સમુદાયના શ્રધ્ધાળુઓ જોડાયા હતા.

Previous articleનંદકુંવરબા કોલેજમાં ડો. મજમુદારનું વ્યાખ્યાન
Next articleવડોદરામાં પિતા-પુત્રના મોત સંદર્ભે સિહોર બ્રહ્મભટ્ટ સેના દ્વારા આવેદન