પીપળવા ગામે ખનીજ ચોરી કરતા વાહનો ડીટેઈન કરાયા

1171

લાઠી તાલુકાના પીપળવા ખાતે ખનીજ ચોરીની રેડ પાડી પ્રાંત અધિકારી લાઠી અને તાલુકા મેજીસ્ટ્રેટ મનાર સહિતના તંત્રની તવાઈ ડમ્પર હિટાચી સહિતના વાહનો કબ્જે લઈ ત્રણ લાખનો દંડ ફટકરાયો હતો સ્થાનિક પોલીસ દ્વારા વાહનો કબ્જે લઈ મોટર વહિકલ એકટની જોગવાઈ હેઠળ વાહનો અંગે પણ તપાસ કરાઈ રહી છે ઓવર લોડીગ વાહન પાસિંગ ઇનસોરન્સ લાયસન્સ ઉપરાંત રોયલ્ટી સહિતની વિગતો અંગે આકરો દંડ વસૂલવા વિવિધ તંત્ર દ્વારા તપાસ શરૂ કરતાં ખનીજ ચોરી કરતા ઈસમો માં ફફડાટ વ્યાપી ગયો હતોં.

Previous articleફોર ટ્રેક રોડના પાણીનો નિકાલ ન થતા નજીકના ગામના ખેતરો બન્યા તળાવો
Next articleતળાજાના ભેગાળી ગામે વરૂણ દેવને રીઝવવા પર્જન્ય યજ્ઞનું આયોજન