ભાવનગર પોલીસ વડા તરીકે પી.એલ.માલએ ચાર્જ સંભાળ્યો

1305
bvn6102017-5.jpg

ભાવનગર એસ.પી. દીપાંકર ત્રિવેદીએ બઢતી સાથે વિદાય લીધા બાદ સાંબરકાંઠાથી બદલી થઈ ભાવનગર આવેલા પી.એલ.માલએ આજરોજ વિધીવત ચાર્જ સંભાળ્યો છે. ભાવનગરમાં એસ.પી. કચેરી ખાતે અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી નવનિયુકત એસ.પી.નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર આવતની સાથે જ ભાજપ દ્વારા નિકળેલી ગૌરવયાત્રા તળાજા-મહુવા ખાતે આવી પહોંચી હોય એસ.પી. માલ સાંજે ગૌરવયાત્રાના બંદોબસ્તમાં દોડી ગયા હતાં. 

Previous articleજયોતિષી ડો. કૌશલ્યાબેનને ગ્રાફોલોજીમાં વિશિષ્ટ સેવા બદલ કવિન એવોર્ડ અર્પણ
Next articleબહુચર મંદિર અને ભવાની મંદિરે માતાજીનો યજ્ઞ