ઈતિહાસ
૩૫૧ જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ?
– લોકમાન્ય ટિળક
૩૫૨ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું?
– લોકમાન્ય ટિળક
૩૫૩ શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે?
– લાલા લજપતરાય
૩૫૪ બંગાળાના ભાગલા ક્યારે પડ્યા?
– ૧૯૦૫મા
૩૫૫ સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણ કેટલા હતા?
– ત્રણ
૩૫૬ મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ?
– ૧૯૦૬મા
૩૫૭ બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા?
– ૧૯૧૧મા
૩૫૮ અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સ્થાપના કોણે કરી?
– અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષે
૩૫૯ ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?
– શ્યામજી કૃષ્ણ વર્મા
૩૬૦ ગદર પક્ષની સ્થાપના કોણે કરી?
– હરદયાળે
૩૬૧ જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ?
-રાસબિહારી ઘોષે
૩૬૨ અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?
– ચંપક રમન પિલ્લાઈ
૩૬૩ ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ?
– ૧૯૧૫
૩૬૪ ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો?
– ચંપારણ સત્યાગ્રહ
૩૬૫ અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ?
– ૧૯૨૦મા
૩૬૬ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો?
– ૧૯૧૯
૩૬૭ ખિલાફત આંદોલનના મુખ્ય આગેવાનો કોણ હતા?
– મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ અલી
૩૬૮ બંધારણની બ્લૂ પ્રિન્ટ કોણે કહે છે?
– નેહરુ અહેવાલ
૩૬૯ દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?
– ૨ જી માર્ચ ૧૯૩૦
૩૭૦ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા?
– વિનોબા ભાવે
૩૭૧ કોણ ગાંધીજીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા?
– સુભાષચંદ્ર બોઝ
૩૭૨ નેતાજીએ કયા શહેરને પોતાની પ્રવૃતિનું કેન્દ્ર બનાવ્યું?
– સિંગાપુર
૩૭૩ નેતાજીએ મહિલા બ્રિગેડનું નેતૃત્વ કોણે સોંપ્યું?
– કેપ્ટન લક્ષ્મી સેહગલ
૩૭૪ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ઝીંકવામાં આવ્યા?
– હિરોશીમા અને નાગાસાકી
૩૭૫ હિંદના ભાગલા ક્યારે પડ્યા?
– ૧૯૪૭
૩૭૬ સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?
– ૫૬૨
૩૭૭ ભારતમાં આયોજનનો સૌથી પહેલો વિચાર કોણે કર્યો?
– શ્રી એમ વિશ્વસરૈયા
૩૭૮ ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઇ?
– ૧૯૫૦મા
૩૭૯ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે ઘડી?
– ૧૯૫૧મા
૩૮૦ હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઇ?
– મેક્સિકો
૩૮૧ કઈ સાલથી પ્રાથમિક કેળવણી ફરજીયાત બનવવામાં આવી?
– ૧૯૫૨થી
૩૮૨ ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો અને ક્યારે તરતો મુકાયો?
– આર્યભટ્ટ અને ૧૯૭૫
૩૮૩ વિશાળ ઇન્ફોસિટીની સ્થાપના કયા કરવામાં આવી છે?
– ગાંધીનગર
૩૮૪ તાસ્કંદ કરાર કયા બે દેશો વચ્ચે થયા?
– ભારત અને પાકિસ્તાન
૩૮૫ પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કયા બે દેશોએ કર્યો?
– ભારત અને ચીન