પાલીતાણામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ

1241

પાલીતાણા શહેર-તાલુકા ભાજપ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા મહામંત્રી મુકેશભાઈ લંગાળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, શહેર પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ, પંચાયત પ્રમુખ ગોરધનભાઈ ગોટી, ભાવનગર જિલ્લા મંત્રી અશોકભાઈ નૈનાણી તેમજ હર્ષાબેન મોદી, નગરપાલિકા પ્રમુખ જયપાલસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ઉસ્માનભાઈ સૈયદ, કાઉન્સિલર રમાબેન, મહામંત્રી વિજયભાઈ ગોટી તેમજ બાલધીયા જીતુભાઈ યાદવ, શહેર માલધારી અધ્યક્ષ ભાવેશભાઈ કળોતરા અને ભાવનગર જિલ્લા આઈટી સેલ ભરતભાઈ માંડલીયા અને સભ્યોની હાજરી રહી હતી.

Previous articleઘોઘા ગામે મકાન ધરાશાયી
Next articleબાબરીયાધારની નવલખો નદીમાં ખાનગી લક્ઝરી બસ પાણીમાં ડુબી