તળાજાના બોરડા ગામે જીલ્લા વિકાસ અધિકારી, ભાવનગર ડે. કલેકટર, તાલુકા વિકાસ અધિકારી તળાજા, તલાટી મંત્રીની (પ) ટીમ, બાંધકામ સમિતિના ચેરમેન ગૌત્તમભાઈ ચૌહાણ સહિતના બોરડા ગામની મુલાકાતે લઈત ાકીદે સર્વ કરો અને બોરડામાં જે વરસાદના કારણે નુકસાન થયું છે. મકાનોમાં દુકાનમાં પાણી ધુસી ગયા અને માલ સામાનનું નુકસાન શું થયું વાડી વીસ્તારમાં કેટલું નુકસાન થયું તેનો તાકીદે સર્વ કરો અને રીપોર્ટ કરવા સુચના આપવામાં આવીહ તી. ફ્રુટ પેકેટ અને જે બોરડા ગામે જરૂર છે તે તાકીદે પહોંચાડવા તલાટી મંત્રીની ટીમને સુચના આપવામાં આવી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે તમામ મકાનમાં, દુકાનમાં પાણી ભરાઈ ગયા હતા તપાસ કરી જરૂરી સહાય તાકીદે મળે એવી રજુઆત કરવામાં આવી હતી.